હળવદની રૂદ્ર સોસાયટીમાંથી બાઈક ચોરાયું

- text


હળવદ : હળવદ શહેરમાં સરા રોડ ઉપર આવેલી આવેલી રૂદ્ર સોસાયટીમાં રહેતા અને સુથારીકામનો વ્યવસાય કરતા મૂળ રાજસ્થાનના વતની મોટારામ પાબુરામ પટેલની માલિકીનું ઘર બહાર પાર્ક કરેલ રૂપિયા 38 હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટર સાયકલ કોઈ અજાણ્યો ઈસમ ચોરી જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text