માળિયાના સરવડ ગામે નાગ અને નાગણની પ્રણય ક્રીડા : વિડીયો વાયરલ

- text


માળિયાના સરવડ ગામે નાગ અને નાગણી એક બીજામાં લિન થઈને પ્રણય ક્રીડા કરતા ધ્યાને ચડ્યા હતા. આ દુર્લભ ઘટનાને ગામના વ્યક્તિએ કેમેરામાં કેદ કરી હતી.

વીડિયો જોવા લિંક ઉપર ક્લિક કરો

https://fb.watch/cqybpqCB3b/

- text

મળતી માહિતી અનુસાર માળિયા તાલુકાના સરવડ ગામે અલભ્‍ય ઘટના જોવા મળી હતી. જેમાં નાગ અને નાગણીની પ્રણયક્રીડાનો નજારો જોવા મળ્યો હતો. એ સમયે ત્‍યાં હાજર લોકોએ નાગ અને નાગણીની પ્રણયક્રીડા મોબાઈલમાં રેકોર્ડ કરી હતી. જાણકારોના મતે એપ્રિલ અને મેના સમયમાં સરીસૃપ પ્રાણીના પ્રણયક્રીડાના ર્દશ્‍યો જોવા મળતા હોય છે. બીજી તરફ એવી પણ માન્યતા છે કે નાગ અને નાગણ જ્યાં પ્રણય ક્રીડા કરે છે તે સ્થળે સારો વરસાદ પણ થાય છે.

- text