મોરબી : રેવિબેન છગનભાઇ કુંડારિયાનું અવસાન

- text


 

મોરબી : રેવિબેન છગનભાઇ કુંડારિયા (ઉ.વ.92) તે જયંતીભાઈ તથા પ્રવીણભાઈના માતૃશ્રીનું તા.15ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.21ને ગુરુવારે સવારે 8થી 10 કલાકે કુંતાસી ગામ તા. માળિયા ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

જયંતીલાલ કુંડારિયા મો.નં. 9016176648
પ્રવીણભાઈ કુંડારિયા મો.નં. 9427385410

- text