વાંકાનેરના ગારીયા ગામે દારૂ – બિયરના જથ્થા સાથે યુવાન ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે ગારીયા ગામની સીમમાં વાડીમાં દરોડો પાડી દારૂ અને બિયરના જથ્થા સાથે એક યુવાનને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે ગારીયા ગામની સીમમાં દરોડો પાડી વીજયભાઇ જીવાભાઇ મેર, મુળ રહે. ગામ.નાળયેરી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને અંગ્રેજી દારૂની ઓલ સેસન ગોલ્ડન કલેકશન રીર્ઝવ વ્હીસ્કીની બોટલ નંગ-૯ કિંમત રૂ.૬૪૮૦/-તથા કીંગફીશર સુપર સ્ટોંગ ૫૦૦ એમ.એલ.ના બીયરના ટીન નંગ-૧૯૨ કી.રૂ.૧૯,૨૦૦મળી કુલરૂ.૨૫,૬૮૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text