સપનાનું ઘર ખરીદવાનો સુવર્ણ અવસર : વીની હિલ્સ ટાવરમાં 3 BHKના રેડી પઝેશન ફ્લેટ આકર્ષક કિંમતે

- text


ગ્રાઉન્ડ ફ્લોર સાથે પ્રથમ માળે પણ પાર્કિંગ : ફંક્શન હોલની પણ સુવિધા : ફ્લેટની અંદર પણ દરેક પ્રકારની સવલતો

બે લિફ્ટ, સીસીટીવી કેમેરા, કિડ્ઝ પ્લે એરિયા, ડેકોરેટિવ લાઈટ, ફ્લસ ડોર, સ્ટોર રૂમ, લાયબ્રેરી, જનરેટર સહિતની અનેક ફેસિલિટી

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ફ્લેટ લેવા ઇચ્છુક મોરબીવાસીઓ માટે સુવર્ણ તક આવી છે. શહેરના શ્રેષ્ઠ લોકેશનમાં તમામ સુવિધાઓથી સજ્જ વીની હિલ્સ ટાવરનું નિર્માણ થયું છે. જેના 3 BHKના ફ્લેટ રેડી પઝેશનમાં છે. ફ્લેટધારકો માટે નાનામાં નાની વસ્તુની પણ ખાસ તકેદારી રાખીને તમામ સુવિધાઓથી સજ્જ આ ટાવર બનાવવામાં આવ્યો છે. તો આજે જ મુલાકાત લ્યો અને ફ્લેટની આકર્ષક કિંમત મેળવો.

મોરબીના રવાપર રોડ ઉપર નીલકંઠ એપાર્ટમેન્ટની બાજુમાં શાસ્ત્રીનગર મેઈન રોડ પર ઘંટીવાળી શેરીના ગોકુલનગર ખાતે “વીની હિલ્સ ટાવર”નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટાવર 8 માળનો છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં કાર પાર્કિંગ તથા પ્રથમ ફ્લોરના બાઇક પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉપરાંત સોસાયટીના કોમન પ્લોટમાં પણ વિશાળ જગ્યા પાર્કીંગ માટે મળે છે. આ સાથે ફર્સ્ટ ફ્લોર ઉપર ફંક્શન હોલની પણ સવલત અપાઈ છે.

આ ટાવરમાં સોલાર માટે સીપીવીસી પાઇપ ફિટિંગ, સ્ટાન્ડર્ડ કંપની મોડ્યુલર ઇલેક્ટ્રિક સ્વીચ, વાયર તમામ જરૂરી પોઇન્ટ ફિટિંગ સાથે, વોલ પુટી તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના કલર, ડબલ ચાર્જ વિટ્રીફાઇડ ટાઇલ્સ ફ્લોરિંગ, ઓટો ફ્લસ ડોર ફૂલ સાઈઝ બે લિફ્ટ, વોલ ટાઇલ્સ અને જીવીટી ટાઇલ્સ ફિટિંગ, શાંત અને ચારે બાજુ હવા ઉજાશ, બન્ને બાજુ બંધ શેરી, થ્રી ટેક મચ્છર જારી સાથે પાવડર કોટેડ, એલ્યુમિનિયમ વિન્ડો, સ્ટાન્ડર્ડ કંપનીનું બાથ ફિટિંગ ગ્રાઉન્ડ ફ્લોર કાર પાર્કિંગ, ફર્સ્ટ ફ્લોરે બાઇક પાર્કિંગ, ખૂબ મોટો વોશ એરિયા, સીસીટીવી કેમેરા, કિડ્ઝ પ્લે એરિયા, ડેકોરેટિવ લાઈટ, ફ્લસ ડોર, સ્ટોર રૂમ, લાયબ્રેરી, જનરેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

- text

આ ફ્લેટની અંદર ભવિષ્યમાં કોઈ અગવડતા ન પડે તે તકેદારી રાખીને પ્લાનિંગથી તમામ જરૂરી સુવિધાઓ આપવામાં આવી છે. આ ફ્લેટ 1280 થી 1600 સુધી કારપેટ એરીયાના છે. જો આપ ઘરના ઘરનું સ્વપ્ન જોઇ રહ્યા હોય તો આ તકનો લાભ લેવાનું ચૂકવા જેવુ નથી. આજે ફ્લેટ જોવા પધારો. વધુ વિગત માટે તથા બુકીંગ માટે 9824866698 અથવા 9979873991નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

સરનામું :
વિની હિલ્સ ટાવર,
યોગેશ્વર કૃપા મકાન સામેની બંધ શેરી,
ગોકુલનગર,
શાસ્ત્રીનગર મેઈન રોડ,
ઉમિયા ચોકથી ઘંટીવાળી શેરી,
બાપા સીતારામ ચોકથી અંદર,
રવાપર રોડ,
મોરબી.

- text