05 એપ્રિલ : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી જુવારની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા. 05 એપ્રિલના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી જુવારની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 978 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1800 અને ઊંચો ભાવ રૂ.2400, ઘઉંની 1257 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 430 અને ઊંચો ભાવ રૂ. 580, ધાણાની 20 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1400 અને ઊંચો ભાવ રૂ.2340, મગફળી(જિણી)ની 110 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1121 અને ઊંચો ભાવ રૂ. 1184, મેથીની 96 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 943 અને ઊંચો ભાવ રૂ. 1076, જીરુંની 415 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2440 અને ઊંચો ભાવ રૂ. 4180,બાજરોની 7 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.461 અને ઊંચો ભાવ રૂ. 641 છે.

- text

વધુમાં, જુવારની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 465 અને ઊંચો ભાવ રૂ. 495, અસેરિયોની 13 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1290 અને ઊંચો ભાવ રૂ.1290, અડદની 16 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 500 અને ઊંચો ભાવ રૂ. 1240, ચણાની 917 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 826 અને ઊંચો ભાવ રૂ. 914, એરંડાની 332 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1130 અને ઊંચો ભાવ રૂ. 1427,સુવાદાણાની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1100 અને ઊંચો ભાવ રૂ. 1250,તુવેરની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1154 અને ઊંચો ભાવ રૂ. 1170,રાયની 208 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1150 અને ઊંચો ભાવ રૂ. 1226 તથા રાયડાની 353 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1100 અને ઊંચો ભાવ રૂ. 1220 છે.

- text