હળવદ – ધ્રાંગધ્રા રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ

- text


હળવદ : હળવદ – ધ્રાંગધ્રા હાઇવે ઉપર બાઈક લઈને જઈ રહેલા રમેશભાઇ અટુભાઇ નાયકા, રહે.મુળ લીંબડી ફળીયા-નળીયાદ તા.કવાંટ જી.છોટાઉદેપુર હાલ રહે.હળવદ રમેશભાઇ સવજીભાઈ કણઝરીયાની વાડીએ વાળાનું બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા હળવદ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો છે.

- text

- text