મોરબીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા રવિવારે ધૂન-ભજનનું આયોજન

- text


મોરબી : મોરબીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા ધૂન-ભજન અને ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ અયોજન માત્ર સિનિયર સીટીઝન માટે જ રાખવામાં આવ્યો છે.

- text

મોરબીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા આગામી તા.3ને રવિવારના રોજ સવારે 10 થી 12 કલાકે જલારામ ધૂન મંડળ તરફથી ધૂન-ભજન તથા બપોરે 12:30 કલાકે ભોજનનું આયોજન કાયાજી પ્લોટ,ધન્વતરી ભવનમાં રાખેલ છે.આ કાર્યક્રમમાં સિનિયર સીટીઝનના સભ્યોને આમત્રંણ આપવામાં આવ્યું છે.આ કાર્યક્રમ માત્ર સિનિયર સીટીઝન માટે જ રાખવામાં આવ્યો છે.

- text