લાયન્સનગરમાં હોળી પર્વએ પોલીસ બંદોબસ્ત ગોઠવવા સામાજિક કાર્યકરની રજૂઆત

- text


મોરબી : મોરબીના સામાજિક કાર્યકરે હોળી પર્વ પર લાયન્સનગરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવા સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છે.

- text

સનાળા બાયપાસ પાસે વોર્ડ નંબર 11 માં લાયન્સનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી યોજાવાની હોઇ ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાત્રીના ૯થી ૧૨ વાગ્યા સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવા સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ માંગ ઉઠાવી છે.

- text