ઇન્સ્ટન્ટ ગ્લો માટેની આડઅસર વગરની હાઇડ્રાફેસિયલ ટ્રીટમેન્ટ મેળવો કામ્યા સ્કિન ક્લિનિકમાં, ડિસ્કાઉન્ટ સાથે

- text


 

ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે હાઇડ્રાફેસિયલ, કેમિકલ પેલિંગ, લેઝર હેર રિમુવલ, મેડી ફેશિયલના પ્રોસિજર ચાર્જમાં 25 ટકાનું ડિસ્કાઉન્ટ

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : મોરબીના સાવસર પ્લોટમાં સુદીપ આંખની હોસ્પિટલ ઉપર કામ્યા સ્કિન ક્લિનિક કાર્યરત છે. જ્યાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે હાઇડ્રાફેસિયલ, કેમિકલ પેલિંગ, લેઝર હેર રિમુવલ, મેડી ફેશિયલના પ્રોસિજર ચાર્જમાં 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફર તા.8 સુધી માન્ય રહેશે.

ચમકતી સુંદર ત્વચા એ યોગ્ય ત્વચા સંભાળનું પરિણામ છે. હાઇડ્રાફેસિયલને “હાઇડ્રાડર્માબ્રેશન” તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેમાં હાઇડ્રેટિંગ સીરમ્સ સાથે માઇક્રોડર્માબ્રેશન જેવા એક્સ્ફોલિયેશનનો સમાવેશ થાય છે. હાઇડ્રાફેસિયલ તમારી ત્વચાને ઊંડાણ થી સાફ, એક્સ્ફોલિએટ અને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. આ પ્રક્રિયા ખીલ, શુષ્કતા અને કરચલીઓ, કાળાશ સહિત ત્વચાની વિવિધ સ્થિતિઓની સારવાર કરવામાં મદદ કરી શકે છે.

હાઇડ્રાફેસિયલ ત્વચાની એકંદર રચના, ટોન અને દેખાવને સુધારે છે. આ ઊંડાણથી સફાઇથવાના કારણે છે ત્વચાના છિદ્રોને સાફ કરે છે, કાળાશને દૂર કરે છે અને તમારા ચહેરાના ત્વચાના પ્રકારને અનુરૂપ સીરમને વધુ સારી રીતે પ્રવેશવાની મંજૂરી આપે છે.

આ ઉપરાંત મોરબીનાં આંગણે સફેદ દાઘ- કોઢ (વિટિલિગો)ની સારવાર દવા દ્વારા, ફોટો થેરાપી દ્વારા તથા વિવિધ સર્જરી દ્વારા કામ્યા સ્કીન ક્લિનિક ખાતે કરવામાં આવે છે.

વધુમાં અહીં ખરતા વાળ માટેની આધુનિક સારવાર(પીઆરપી ટ્રીટમેન્ટ) પણ અહીં ઉપલબ્ધ છે. જો તમે અન્ય ઉપચારાત્મક વિકલ્પો અજમાવ્યા છે અને નિષ્ફળ થયા છો, તો તમારે પીઆરપી થેરાપી ચોક્કસપણે અજમાવવી જોઈએ.

ઉપરાંત અહીં ચહેરા પરના ખીલ, ખીલના ડાઘ, ચહેરા પરની દાઝ, દાદર, ખરજવું, સફેદ દાઘ-કોઢ, સોરાયાસીસ, પેમ્ફીગસ, લાઇકન પ્લેનસ, કેલોઇડ, રક્તપિત્ત, ખસ, ગુમડા, ફટકિયા, કરોળીયા, અળાયુ, શીળસ, હરપીસ, હાથ-પગના વાઢીયા, ખરતા વાળ, ઉંદરી, ટાલ પડવી, ખોડો થવો, નખની ફૂગ, બટકણાં નખ, નૈયા પાકવા તથા જાતિય અને ગુપ્ત રોગો વગેરેની સારવાર ઉપલબ્ધ છે.

ઉપલબ્ધ કોસ્મેટીક તેમજ સર્જીકલ સુવિધાઓ

  • સફેદ દાઘ- કોઢ (વિટિલિગો)ને વિવિધ સારવાર જેવીકે ફોટોથેરાપી, સ્કીન ગ્રાફ્ટિંગ, પંચ ગ્રાફ્ટિંગ, મેલાનોસાઇટ્સ સસ્પેન્શન થેરાપી
  • પીઆરપી (પ્લેટલેટ્સ રીચ પ્લાઝમા) થેરાપી : ખરતા વાળ, ફેશિયલ રીજુવીનેશન, ખીલના ખાડા, સ્કીન ટાઇટનીગ, લાંબા સમયના ન રૂઝાતા ઘાવ ( ડાયાબિટીસ અને રક્તપિત્તના દર્દીઓ) માટે
  • કેમિકલ પીલિંગ, ડર્માપેન, ડર્માપ્લાનીગ, માઇક્રો- ડર્માએબ્રેઝન
  • ડાયોડ લેસર હેર રીમુવલ : ચહેરા તેમજ શરીર પરના અણગમતા વાળ દૂર કરવા
  • વાઈરસના ચેપી અને બિનચેપી મસાને દૂર કરવાની વિવિધ સારવાર

Kamya Skin Clinic- Morbi ( Dr. Dixit R. Kasundra)
Above Sudeep eye hospital, Savsar plot, Morbi -363641 Gujarat

Mo: 8141444452

Follow us on
Google:
https://g.page/r/CVDi3X-yI7x0EA0

Facebook:
https://www.facebook.com/KamyaSkinClinic

Instagram:
https://www.instagram.com/kamya_skin_clinic/

YouTube:
https://www.youtube.com/channel/UCoD_E5oB-eoKtCeaVwXZSWA

- text

- text