મોરબી જુના બસસ્ટેન્ડ પાછળથી વરલી ભક્ત ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે જુના બસસ્ટેન્ડ પાછળથી સદામભાઇ અનવરભાઇ પાયકને જાહેરમા વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમતા વર્લી ફીચરનુ સાહીત્ય જેમા એક વર્લી ફીચરના આંકડા લખેલ ચિઠ્ઠી સાથે રોકડા રૂ.1150 સહિત ઝડપી લઇ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text