નારાણકામાં કાલે રવિવારે રામામંડળ

- text


મોરબી : મોરબી તાલુકાના નારાણકા ગામમાં કાલે રવિવારે રામામંડળ રમાનાર છે.

નારાણકા ગામમાં હોળી નિમિત્તે આવતીકાલે તા. 6ને રવિવારે રાત્રે 8-30 કલાકે પીઠડાઈ ગૌસેવા રામામંડળ દ્વારા રામામંડળ ભજવાશે. વધુ વિગત માટે આયોજક કરશનભાઈ મોરડીયાના મો. 99135 40723 પર સંપર્ક કરી શકાશે. આયોજકો દ્વારા રામામંડળ નિહાળવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text