NEST K12 EDUCATION શાળામાં સ્કોલરશીપ ટેસ્ટ યોજાઈ

- text


મોરબી : NEST K12 EDUCATION શાળામાં સ્કોલરશીપ માટેની ટેસ્ટ લેવાનું આયોજન કરવમાં આવ્યું હતું.જેમાં વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.વાલીઓ માટે પણ વિવિધ ગેમ્સનું આયોજન કરાયું હતું.વાલીઓને પ્રોત્સાહિત કરવા ગિફ્ટ પણ આપવામાં આવ્યા હતા.

NEST K12 EDUCATION શાળામાં ગત તા.13ને રવિવારના રોજ સ્વરે 9 થી 11 વાગ્યા સુધી NEST K12 EDUCATION SCHOLARSHIP TESTનું આયોજન કરવમાં આવ્યું હતું.જેમાં મોરબીની વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.જયારે વિદ્યાર્થીઓ સાથે આવેલ વાલીઓ માટે પણ કવીઝ,વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ દરેક એક્ટિવિટીના અંતે વાલીઓને પ્રોત્સાહિત કરવા માટે ગિફ્ટ્સ પણ આપવામાં આવેલ હતી.

- text

- text