માળીયાની જાજાસર પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો

- text


માળીયા(મી.) : માળીયા(મી.) તાલુકાની જાજાસર પ્રાથમિક શાળામાં બાળ મેળો તેમજ લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકો જુદી-જુદી સ્કિલ શીખે તે માટે પ્રવુત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

માળીયા(મી.) તાલુકાની જાજાસર પ્રાથમિક શાળામાં બાળ મેળો તેમજ લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકો દ્વારા ચિત્ર કામ,ચીટક કામ,છાપકામ,કાગળ કામ,કાતર કામ તેમજ માટી કામનું કાર્ય કરવામાં આવ્યું હતું.જેમાં સ્કીલ માટે પંચર કામ,લાઈટ માટેના ફ્યુઝ બાંધવા,તેમજ બટન ટાંકવા જેવી પ્રવુત્તિ બાળકો દ્વારા કરવામાં આવી હતી.સંપૂર્ણ બાળકોની ભાગીદારીથી ઉલ્લાસથી બાળમેળો પૂર્ણ કર્યો હતો.શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રાં તેમજ તમામ સ્ટાફગણ સાથે રહી કાર્યક્ર્મને સંપન્ન કર્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text