આંદરણા ગામમાંથી અઢી મહિના પેહલા ચોરાયેલા બાઈકની ફરિયાદ નોંધાઇ

- text


મોરબી : મોરબી તાલુકાના આંદરણા ગામમાં અઢી મહિના પહેલા બાઈકની ઉઠાંતરી થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે.

- text

ગત તારીખ-૧૮/૧૧/૨૦૨૧ ના રાત્રીના અગીયારેક વાગ્યાથી તારીખ-૧૯/૧૧/૨૦૨૧ ના સવારના સાતેક વાગ્યા દરમ્યાન ફરીયાદી હરેશભાઇ પ્રાણજીવનભાઇ રૂપાલાનુ બ્લેક કલરનુ સિલ્વર પટ્ટા વાળુ હિરો કપનીનુ સ્પેલન્ડર પ્લસ મો.સા રજી નંબર-GJ-36-A-6287 ચોરી થઇ ગઈ હતી. ફરીયાદી આજદિન સુધી તપાસ કરતા બાઈક મળી આવેલ ન હોવાથી અંતે ગત તા. 2ના રોજ પોલીસે ફરિયાદ નોંધી છે.

- text