ટંકારાની ન્યુ વિઝન સ્કુલ દ્વારા બિઝનેસ બ્લાસ્ટર્સનું આયોજન

- text


ટંકારા : ટંકારાની ન્યુ વિઝન સ્કુલ દ્વારા તા. 25 અને 26ના રોજ બિઝનેસ બ્લાસ્ટર્સનું આયોજન કરવામાં આવ્યું છે.

ટંકારાના જબલપુર રોડ પર આવેલ ન્યુ વિઝન સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે વ્યવસાયિક જ્ઞાન મળી રહે તે ઉદ્દેશથી બિઝનેસ બ્લાસ્ટર્સ-2021નું આયોજન તારીખ 25, 26 ડિસેમ્બરે શનિવાર અને રવિવાર સવારે 8-30 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ન્યુ વિઝન સ્કુલ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બાળકો માટે ગેમ્સ ઝોન, ફૂડ ઝોન, પુસ્તકોનો ખજાનો 70% સુધીના ડીસ્કાઉન્ટ સાથે, વિવિધ વસ્તુઓના 20થી વધુ સ્ટોલ, સેલ્ફી પોઇન્ટ આકર્ષણના કેન્દ્રો છે. વધુ વિગત માટે મો.નં. 99131 97966 પર સંપર્ક કરી શકાશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text