કંઈક હટકે ખાવું છે ? : લાપીનોઝ પીઝામાં ડબલ ચીઝ બસ્ટ પીઝા અને વેજ લઝાગના સહિત 4 નવી યુનિક આઇટમનું લોન્ચિંગ

- text


 

સ્પેગેટી અને રેડ વેલ્વેટ કેકની નવી આઈટમ પણ લોન્ચ કરાઈ : દર બુધવાર અને શુક્રવારે બાય વન ગેટ વન ફ્રી, રેગ્યુલર દિવસોમાં સેકન્ડ પીઝા ઉપર 50 ટકાનું ડિસ્કાઉન્ટ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓની કંઈક હટકે ખાવાની ઈચ્છા હવે પુરી થવાની છે. કારણકે શહેરના ખ્યાતનામ લાપીનોઝ પીઝા દ્વારા ડબલ ચીઝ બસ્ટ પીઝા, વેજ લઝાગના, સ્પેગેટી અને રેડ વેલ્વેટ કેક જેવી નવી યુનિક આઇટમો લોન્ચ કરવામાં આવી છે.જે મોરબીવાસીઓને ખૂબ પસંદ પડશે. તો આજે જ પધારો.

મોરબીમાં છેલ્લા 3 વર્ષથી લાપીનોઝ પીઝા કાર્યરત છે. જ્યાં દર બુધવાર અને શુક્રવારે બાય વન ગેટ વન ફ્રી તથા રેગ્યુલર દિવસોમાં સેકન્ડ પીઝા ઉપર 50 ટકાનું ડિસ્કાઉન્ટની ઓફર્સ ચાલી રહી છે. અત્યાર સુધી મોરબીવાસીઓએ પીઝા, ગાર્લીક બ્રેડ સહિતની આઇટમોનો ખુબ ચટાકો માણ્યો છે. પણ વર્ષોથી એકને એક વસ્તુ ખાઈને કંટાળેલા ગ્રાહકોને હવે કંઈક નવું પીરસવા માટે લાપીનોઝ પીઝા દ્વારા ચાર નવી યુનિક આઇટમો લોન્ચ કરી છે. જેમાં ડબલ ચીઝ બસ્ટ પીઝા, વેજ લઝાગના, સ્પેગેટી અને રેડ વેલ્વેટ કેકનો સમાવેશ થાય છે.

આ ચારેય આઇટમો મોરબીવાસીઓને દાઢે ચોટશે અને વારંવાર અહીં લઈ આવશે તે નક્કી છે. વધુમાં વ્યસ્તતાને કારણે પીઝા શોપ સુધી ન આવી શકનાર ગ્રાહક માટે લાપીનોઝ પીઝા દ્વારા વિનામૂલ્યે ડિલિવરી સર્વિસ પણ આપવામાં આવી રહી છે. જેથી તેઓ ઘરે કે ઓફિસે બેઠા બેઠા પણ આ નવી યુનિક આઇટમોનો ચટાકો લઈ શકે.

  • લાપીનોઝ પીઝાની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી તેના ઉપરથી ઓર્ડર આપી અનેકવિધ અન્ય ઓફર્સનો લાભ મેળવો

બ્રાન્ચ -1

મોરબીના સામાકાંઠે હાઉસીંગ બોર્ડમાં ગણેશ ડેરી પાસે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ રોડ પર દુકાન નં.10-11
મો.નં. : 9099059012

બ્રાન્ચ -2

મોરબી શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે આવેલ સન પ્લાઝામાં દૂકાન નં. 1-2-3
મો.નં. : 8460684404

અવનવી ઓફર્સની અપડેટ મેળવવા અમારી સાથે જોડાયેલા રહો

ઇન્સ્ટાગ્રામ
https://instagram.com/lapinozmorbi?utm_medium=copy_link

ફેસબુક
https://www.facebook.com/La-Pinoz-Pizza-Morbi-2054027321354579/

- text

 

- text