વરસાદ અપડેટ : રાત્રે 8થી 10માં ટંકારામાં એક ઇંચ અને હળવદમાં અડધો ઇંચ

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આજે ધીમીધારે મેઘરાજ વર્ષી રહ્યા છે. આ દરમિયાન રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં ટંકારામાં એક ઇંચ અને હળવદમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે માળિયા, મોરબી અને વાંકાનેરમાં પણ ઝરમર વરસાદ પડ્યો છે.

રાત્રે 8થી 10 દરમિયાન પડેલો વરસાદ

  • ટંકારા – 27 mm
  • માળિયા – 5 mm
  • મોરબી – 3 mm
  • વાંકાનેર – 8 mm
  • હળવદ – 12 mm

સવારે 6થી રાત્રે 10 દરમિયાન પડેલો વરસાદ

  • ટંકારા 62 mm
  • માળિયા 8 mm
  • મોરબી 22 mm
  • વાંકાનેર 36 mm
  • હળવદ 24 mm


- text