જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે બે સ્થળે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા બે આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આ બન્ને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના વાઘપરાના નાકે જાહેરમાં વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમતા આરોપી શાહરૂખભાઇ અલારખાભાઇ શાહમદારને વર્લી ફીચરનુ સાહીત્ય તથા કુલ રોકડા રૂ.૫૩૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ બીજા બનાવમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે પ્રભાત હોસ્પીટલની બાજુમાં જાહેરમાં વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમતા આરોપી અલ્તાફભાઇ યુનુસભાઇ ચાનીયાને વર્લી ફીચરનુ સાહીત્ય તથા કુલ રોકડા રૂ.૩૫૦ ના મુદામાલ સાથે ઝડપી.ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text