મોરબીમાં સગીરાનું અપહરણ

- text


મોરબી : મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને આરોપી ઉમેશ ઉર્ફે લાલો રમેશભાઇ મોલતરીયા (રહે-પ્રતાપગઢ તા-હળવદ જી-મોરબી) નામનો શખ્સ લગ્નની.લાલચ આપીને અપહરણ કરી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે સગીરાના પિતાએ તાલુકા પોલીસ મથકે બનાવની ફરિયાદ નોંધાવી છે. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદના આધારે આરોપી સામે આઈ.પી.સી.કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એક્ટ-૨૦૧૨ ની કલમ ૧૮ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text