હવે માત્ર એક ક્લિક કરો અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં એડમીશન મેળવો

- text


નવયુગ શૈક્ષણિક સંકુલ – વિરપર, નવયુગ કરીઅર એકેડમી -મોરબી, નવયુગ વિદ્યાલય -મોરબી, નવયુગ Nios સ્ટડી સેન્ટર -મોરબી, નવયુગ કિડ્સ -મોરબી અને, નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ -મોરબીમાં એડમિશન પ્રક્રિયા શરૂ

મોરબી : મોરબીના નંબર વન નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં તમામ વિભાગમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. કોરોના મહામારીના પ્રવર્તમાન સમયમાં નવયુગ સંકુલ દ્વારા વિદ્યાર્થી-વાલીઓની સુગમતા માટે ઓનલાઇન એડમિશન પ્રક્રિયા શરૂ કરી છે અને માત્ર એક ક્લિક કરવાથી જ 6 પૈકી કોઈપણ સંસ્થામાં એડમિશન મેળવી શકાશે.

મોરબીમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપી કેળવણીક્ષેત્રે અવલ્લ દરજ્જો મેળવનાર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા નવા શૈક્ષણિક સત્ર માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત (1) નવયુગ શૈક્ષણિક સંકુલ – વિરપર (મોરબી), (2) નવયુગ કરીઅર એકેડમી-મોરબી, (3) નવયુગ વિદ્યાલય -મોરબી, (4) નવયુગ Nios સ્ટડી સેન્ટર-મોરબી, (5) નવયુગ કિડ્સ -મોરબી અને (6) નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ – મોરબીમાં એડમિશન મેળવવા ઇચ્છતા વિદ્યાર્થી વાલીઓએ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરવાથી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં એડમિશન મેળવી શકાશે.

- text

Click here : http://navyugeducationmorbi.com/admission-open/

- text