મોરબી પાલિકાના ચૂંટણીજંગમાં નિરક્ષરથી લઈ ગ્રેજ્યુએટ ઉમેદવારો

- text


મોટાભાગના ઉમેદવાર ધોરણ દસ સુધીનો અભ્યાસ કરનાર : અનેક ઉમેદવારનો ઇતિહાસ ગુન્હાહિત

મોરબી : મોરબી નગરપાલિકાના ચૂંટણીજંગમાં મેદાને ઉતરેલા ઉમેદવરોએ ફોર્મ સાથે રજૂ કરેલા સોગંદનામા મુજબ મોરબીમાં મોટાભાગના ઉમેદવારો ધોરણ 10 સુધીનો અભ્યાસ કરનાર છે જો, કે ભાજપ અને કોંગ્રેસના અનેક ઉમેદવારો બીએ,બીકોમ,એલએલબી,એલએલએમનો અભ્યાસ પણ કરેલો છે તો કેટલાક ઉમેદવારો નિરક્ષર તો કોઈ માત્ર અક્ષરજ્ઞાન ધરાવતું હોવાનો સોગંધનામામાં ઉલ્લેખ કરાયો છે.નોંધનીય છે કે બંને રાજકીય પક્ષના કેટલાક ઉમેદવારો વિરુદ્ધ ભૂતકાળમાં હળવાથી લઈ ભારે ગુન્હાઓ પણ નોંધાયેલ છે તો કેટલાક દોષમુક્ત પણ થયા છે.પાલિકાના ઉમેદવારોની વોર્ડ વાઈઝ અભ્યાસ અને ગુનાહિત ઇતિહાસની વિગતો નીચે મુજબ છે.

વોર્ડ નંબર-1
1 નિર્મળાબેન મોરારજીભાઈ કણઝારીયા – ભાજપ- (અભ્યાસ ) ધો. 7 – (ગુન્હા)-ના
2 જિજ્ઞાસાબેન અમિતભાઇ ગામી – ભાજપ-(અભ્યાસ ) ધો. 11 -(ગુન્હા) ના
3 દેવાભાઇ પરબતભાઈ અવાડીયા- ભાજપ-(અભ્યાસ )ધો. 5 -(ગુન્હા) ના
4 રાજેશભાઈ ચીમનલાલ રામાવત- ભાજપ.-(અભ્યાસ )ધો. 10 -(ગુન્હા) ના
5 ગોપાલ દિનકરભાઇ પંડ્યા- કોંગ્રેસ-(અભ્યાસ )બી.એ -(ગુન્હા) ના
6 અર્ચનાબેન અરવિંદભાઇ કંઝારિયા- કોંગ્રેસ-(અભ્યાસ )એમએબીએડ.-(ગુન્હા)ના
7 ગીતાબેન લક્ષમણભાઈ રાઠોડ- કોંગ્રેસ-(અભ્યાસ )ધોરણ 6 – (ગુન્હા)ના
8 વિજયભાઈ હર્ષદભાઈ ભટ્ટાસણા- કોંગ્રેસ-(અભ્યાસ )ટીવાયબીએ- (ગુન્હા)ના
9 પ્રશાંત મુકુન્દરાય મેહતા- અપક્ષ-(અભ્યાસ )ધોરણ 10 -(ગુન્હા) ના

વોર્ડ નંબર-2
1 ગીતાબેન મનુભાઈ સારેસા- ભાજપ-(અભ્યાસ ) ધોરણ 6 – (ગુન્હા)ના
2 લાભુબેન લાલજીભાઈ પરમાર- ભાજપ-(અભ્યાસ ) ધોરણ 7- (ગુન્હા)ના
3 જેન્તીભાઇ છગનભાઇ ઘાટલીયા- ભાજપ-(અભ્યાસ ) ધોરણ 6-(ગુન્હા)ના
4 ઈદ્રીશભાઈ મેપાભાઇ જેડા- ભાજપ-(અભ્યાસ ) ધોરણ 3- (ગુન્હા)ના
5 લીલાબેન રમણીકભાઇ સેખાણી- આપ-(અભ્યાસ )નિરક્ષર- (ગુન્હા)ના
6 સુનિલ શંકરભાઇ કગથરા- કોંગ્રેસ-(અભ્યાસ ) ધોરણ12- (ગુન્હા)ના
7 દયાબેન રવજીભાઈ સોલંકી-કોંગ્રેસ-(અભ્યાસ )નિરક્ષર-(ગુન્હા)ના
8 અહેમદહુશેન દાઉદભાઈ સુમરા- કોંગ્રેસ-(અભ્યાસ )ધો 8-(ગુન્હા)ના
9 વનીતાબેન દિનેશ સોલંકી- બસપા-(અભ્યાસ )ધોરણ 7-(ગુન્હા)ના
10 લક્ષ્મીબેન સવજીભાઈ નકુમ-કોંગ્રેસ-(અભ્યાસ )નિરક્ષર-(ગુન્હા)ના
11સરેસા સુમનબેન જયેશભાઈ-આપ-(અભ્યાસ )ધો 10- (ગુન્હા)ના
12 કરીમભાઇ હારૂનભાઇ જામ-આપ-(અભ્યાસ )ધોરણ 3-(ગુન્હા)ના
13 પરેશભાઈ માલજીભાઈ પારીયા – આપ -(અભ્યાસ )(R.M.P )A.M-(ગુન્હા)ના
14 કેશવભાઈ છગનભાઇ શુક્લ – અપક્ષ-(અભ્યાસ )ધો 10-(ગુન્હા)ના

વોર્ડ નંબર-3
1 પ્રવિણાબેન જીતેન્દ્રભાઈ ત્રિવેદી- ભાજપ-(અભ્યાસ ) ધો.12-(ગુન્હા)ના
2 કમળાબેન બચુભાઈ વિડજા- ભાજપ- (અભ્યાસ ) ધો.3- (ગુન્હા)ના
3 જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા- ભાજપ (અભ્યાસ )બીએ એલએલબી- (ગુન્હા)3 ગુના દાખલ થયા છે.
4 પ્રકાશભાઈ વાલાભાઇ ચબાડ- ભાજપ -(અભ્યાસ )ધોરણ -10 -(ગુન્હા)ના
5 નયનાબેન મહેશભાઈ રાજ્યગુરુ – કોંગ્રેસ -પી.ટી.સી- (ગુન્હા)ના
6 દિલુબા નરેન્દ્રસિંહ જાડેજા – કોંગ્રેસ-(અભ્યાસ ) ધોરણ -10 -(ગુન્હા)ના
7 લાલુભા મનુભા ઝાલા – કોંગ્રેસ-(અભ્યાસ ) માધ્યમિક- (ગુન્હા)ના
8 ભરત ભગવાનજીભાઈ જસાણી -કોંગ્રેસ-(અભ્યાસ )ધોરણ-10(ગુન્હા)-
9 અરુણાબેન બિપીનભાઈ વડસોલા –આપ (અભ્યાસ )-ધો12 – (ગુન્હા)ના

વોર્ડ નંબર-4
1 મનીષાબેન ગૌતમભાઈ સોલંકી- ભાજપ -(અભ્યાસ )ધો.4 -(ગુન્હા)ના
2 જસવંતીબેન સુરેશભાઈ સિરોહીયા- ભાજપ-(અભ્યાસ ) ધો.10 -(ગુન્હા)ના
3 ગિરિરાજસિંહ સુખદેવસિંહ ઝાલા- ભાજપ- (અભ્યાસ )બી.એ- (ગુન્હા)ના
4 મનસુખભાઇ મોહનભાઇ બરાસરા- ભાજપ- (અભ્યાસ )બીકોમ- (ગુન્હા)ના
5 દુર્ગાબેન ધનજીભાઈ જાદવ – આપ -(અભ્યાસ )ધો.4 -(ગુન્હા)ના
6 જગતસિંહ હાલુભા રાઠોડ -કોંગ્રેસ (અભ્યાસ )ધો.10-(ગુન્હા)ના
7 રાજુભાઈ દેવજીભાઈ ધોળકિયા -કોંગ્રેસ -(અભ્યાસ )ધોરણ 9 -(ગુન્હા)ના
8 મંજુલાબેન ગલાભાઇ પરમાર – કોંગ્રેસ -(અભ્યાસ )ધો.7- (ગુન્હા)ના
9 ગીતાબેન રમેશભાઈ વડસોલા – કોંગ્રેસ-(અભ્યાસ ) ધો.10 -(ગુન્હા)ના
10 રાજેન્દ્રસિંહ નવુભા ઝાલા – આપ -(અભ્યાસ )ધો.8 -(ગુન્હા)ના
11 લક્ષ્મીબેન અશ્વિનભાઈ ટુંડીયા- બસપા-(અભ્યાસ ) ધો.10 -(ગુન્હા)ના
12 ફારૂકભાઈ અબ્દુભાઈ જામ – બસપા-(અભ્યાસ ) ધો.6 -(ગુન્હા)—
13 નરેન્દ્રભાઈ રૂપાભાઇ પરમાર – બસપા -(અભ્યાસ )ધો 10-(ગુન્હા)ના
14 યશવંતસિંહ ભવાનસિંહ જાડેજા- અપક્ષ -(અભ્યાસ )બી.એ -(ગુન્હા)—
15 સિરાજ અમીઅલી પોપટિયા- અપક્ષ-(અભ્યાસ )ધો.9 -(ગુન્હા) ના

વોર્ડ નંબર-5
1 સીતાબા અનોપસિંહ જાડેજા- ભાજપ- (અભ્યાસ )ધો.4- (ગુન્હા)ના
2 દર્શનાબેન નલિનકુમાર ભટ્ટ- ભાજપ- (અભ્યાસ )એમ.એ બીએડ- (ગુન્હા)ના
3 કમલ રતિલાલ દેસાઈ- ભાજપ-(અભ્યાસ )ધો.10- (ગુન્હા)ના
4 કેતનભાઈ સુરેશભાઈ રાણપરા- ભાજપ-(અભ્યાસ )ધો.10 -(ગુન્હા)—–
5 ગોપાલભાઈ દેવાભાઇ રાતડીયા- અપક્ષ- (અભ્યાસ )ધો.10 – (ગુન્હા)2 ગુન્હા દાખલ
6 હરદત્તસિંહ બળવંતસિંહ જાડેજા -કોંગ્રેસ- (અભ્યાસ )11 પાસ -(ગુન્હા)દોષમુક્ત
7 પાયલ રાજેશભાઈ પઢીયાર – કોંગ્રેસ.- (અભ્યાસ )બી.કોમ – (ગુન્હા)ના
8 શબીર અસગરઅલી ગુલાલી-કોંગ્રેસ- (અભ્યાસ )ધો.10-(ગુન્હા) ના
9 પ્રભાબેન જનકરાય દવે – કોંગ્રેસ- (અભ્યાસ )ધો.10 -(ગુન્હા)ના

વોર્ડ નંબર-6
1 મમતાબેન ઘીરેનભાઈ ઠાકર – ભાજપ-(અભ્યાસ ) ધો.10 -(ગુન્હા)ના
2 સુરભીબેન મનીષભાઈ ભોજાણી- ભાજપ -(અભ્યાસ )એમ.કોમ.-(ગુન્હા)ના
3 હનીફભાઇ હુસેનભાઇ મોવર- ભાજપ -(અભ્યાસ )અક્ષરજ્ઞાન-(ગુન્હા) ના
4 ભગવાનજીભાઈ ગણેશભાઈ કણઝારિયા- ભાજપ -(અભ્યાસ )ધો.10-(ગુન્હા) ના
5 પ્રભાબેન નાગજીભાઈ જાદવ- કોંગ્રેસ- (અભ્યાસ )ધો.10 -(ગુન્હા)ના

વોર્ડ 7
1 સીમાબેન અશોકભાઈ સોલંકી- ભાજપ- (અભ્યાસ )ધો.11- (ગુન્હા)ના
2 હીનાબેન ભરતભાઇ મહેતા- ભાજપ -(અભ્યાસ )ધો 10 -(ગુન્હા). ના
3 કલ્પેશભાઈ ભુપેન્દ્રભાઈ રવેશીયા- ભાજપ -(અભ્યાસ )ધો.10 ફેલ- (ગુન્હા)ના
4 આસિફભાઇ રહીમભાઈ ઘાંચી- ભાજપ -(અભ્યાસ ) ધો.9- (ગુન્હા)ના
5 યોગેશભાઈ ગંગારામભાઈ અગેચાણીયા -કોંગ્રેસ-(અભ્યાસ ) ધો 10 -ગુના (ગુન્હા)2
6 રુમાનાબેન ઇમરાનભાઈ સોલંકી -કોંગ્રેસ- (અભ્યાસ )10 -નાપાસ- (ગુન્હા)ના
7 હીનાબેન ભાવિનભાઈ ઘેલાણી – કોંગ્રેસ -(અભ્યાસ )એસવાયબીએ -(ગુન્હા)ના
8 હુશેનશા ભીખુશા શાહમદાર- આપ -(અભ્યાસ )ધો 7 -(ગુન્હા)ના
9 ગનીભાઇ ઇસ્માઇલભાઈ ખુરેશી – કોંગ્રેસ- (અભ્યાસ )ધો.7 -(ગુન્હા)ના
10 પ્રદ્યુમનસિંહ ખુમાનસિંહ ઝાલા -અપક્ષ -(અભ્યાસ )ધો.10 -(ગુન્હા)ના

- text

વોર્ડ નંબર-8
1 ક્રિષ્નાબેન નવનીતભાઈ દશાડીયા -ભાજપ -(અભ્યાસ )બી.કોમ-(ગુન્હા) ના
2 પ્રભુભાઈ અમરશીભાઈ ભૂત – ભાજપ- (અભ્યાસ )ધો.12 સાયન્સ-(ગુન્હા) ના
3 મંજુલાબેન અમૃતભાઈ દેત્રોજા- ભાજપ- (અભ્યાસ )પી.ટી.સી-(ગુન્હા) ના
4 દીનેશચંદ્ર પ્રેમજીભાઈ કૈલા – ભાજપ -(અભ્યાસ )ધો.10 -(ગુન્હા)ના
5 રૂપલબેન મનોજભાઈ પનારા- કોંગ્રેસ -(અભ્યાસ )બી.એસ.સી -(ગુન્હા)ના
6 સુમરા જેતુનબેન જુમાંભાઈ- કોંગ્રેસ -(અભ્યાસ ) ધોરણ 3 -(ગુન્હા)ના
7 મોનીકા મેહુલભાઈ ગામી- કોંગ્રેસ -(અભ્યાસ )પીટીસી -બી.એ.-(ગુન્હા)ના

વોર્ડ નંબર-9
1 નિલેશભાઈ જેઠાભાઈ ભાલોડીયા- કોંગ્રેસ -(અભ્યાસ )બી.કોમએલએલબી -(ગુન્હા)ના
2 અસ્મિતાબેન નવીનભાઈ કોરિંગા- કોંગ્રેસ -(અભ્યાસ )ધો.12 -(ગુન્હા)ના
3 કાજલબેન કલ્પેશભાઈ લિખિયા – કોંગ્રેસ -(અભ્યાસ )ધો. 08 (ગુન્હા)ના –
4 મનહરભાઈ માવજીભાઈ લોરીયા – કોંગ્રેસ -(અભ્યાસ ) બીએસસી -(ગુન્હા)ના
5 લાભુબેન પરબતભાઇ કરોતરા – ભાજપ -(અભ્યાસ )અક્ષરજ્ઞાન -(ગુન્હા)ના
6 જયંતીલાલ ગોવિંદભાઈ વિડજા – ભાજપ-(અભ્યાસ ) 12 આર્ટસ-(ગુન્હા)ના
7 કુંદનબેન શૈલેષભાઇ માકાસણા – ભાજપ -(અભ્યાસ )ધો.10-(ગુન્હા)ના
8 દેસાઈ સુરેશભાઈ અંબારામભાઈ – ભાજપ (અભ્યાસ )ધો.10-(ગુન્હા)ના
9 અરવિંદભાઈ કલ્યાણજીભાઈ લોરીયા – આપ (અભ્યાસ )10- (ગુન્હા)ના
10 ગોપાલભાઈ લખમણભાઈ પનારા – આપ (અભ્યાસ )એમએ બીપીએડ -(ગુન્હા)ના
11 જ્યોત્સનાબેન સવજીભાઈ ભીમાણી – આપ -(અભ્યાસ )ટીટીએનસી -(ગુન્હા)ના

વોર્ડ નંબર-10
1 શીતલબેન ચતુરભાઈ દેત્રોજા- ભાજપ (અભ્યાસ )બી.એ -(ગુન્હા)ના
2 કેતનભાઈ અમૃતલાલ વીલપરા – ભાજપ -(અભ્યાસ )ધો 12-(ગુન્હા)ના
3 મેઘાબેન દિપકકુમાર પોપટ- ભાજપ -(અભ્યાસ )ગ્રેજ્યુએટ સાયકોલોજી-(ગુન્હા)ના
4 નરેન્દ્રભાઈ લાલજીભાઈ પરમાર- ભાજપ -(અભ્યાસ )ધો.9 -(ગુન્હા)ના
5 હંસાબેન રાજેશભાઈ કાવર – કોંગ્રેસ- (અભ્યાસ )ધો 10 -(ગુન્હા)ના
6કાનજીભાઈ લક્ષ્મણભાઈ નકુમ – કોંગ્રેસ (અભ્યાસ )——(ગુન્હા)—
7 વિડજા અશ્વિનભાઈ અંબારામભાઈ- કોંગ્રેસ -(અભ્યાસ )ધો 9 -(ગુન્હા)ના
8 સવિતાબેન જગજીવનભાઈ બોપલીયા – કોંગ્રેસ- (અભ્યાસ )ધો 2 -(ગુન્હા)ના

વોર્ડ નંબર-11
1 અલ્પાબેન રોહિતભાઈ કણઝારીયા – ભાજપ -(અભ્યાસ )ધો.12- (ગુન્હા)ના
2 કુસુમબેન કરમશીભાઇ પરમાર – ભાજપ- (અભ્યાસ )ધો 10- (ગુન્હા)ના
3 માવજીભાઈ પ્રેમજીભાઈ કણઝારીયા- ભાજપ-(અભ્યાસ ) ધો 10 ફેલ- (ગુન્હા)ના
4 હર્ષદભાઈ મોતીભાઈ કણઝારીયા- ભાજપ -(અભ્યાસ )7 પાસ- (ગુન્હા)ના
5 ભાવનાબેન ગૌતમભાઈ કંઝારીયા -કોંગ્રેસ-(અભ્યાસ ) 9 પાસ- (ગુન્હા)ના
6 ભગવતીબેન પરેશભાઇ કંઝારિયા -કોંગ્રેસ -(અભ્યાસ )ધો 9 પાસ- (ગુન્હા)ના
7 અમરશીભાઈ નવઘણભાઇ કંઝારીયા -કોંગ્રેસ(અભ્યાસ ) ધો 7 (ગુન્હા)—–
8 બળદેવભાઈ અણદાભાઇ નકુમ -કોંગ્રેસ -(અભ્યાસ )12 -પાસ(ગુન્હા)—–
9 સંજયભાઈ તુલસીભાઈ વાઘેલા -આપ -(અભ્યાસ )એમ.એસ.ડબ્લ્યુ -(ગુન્હા)ના
10 ભીમાણી મંજુલાબેન દિનેશભાઇ -આપ (અભ્યાસ )બી.એ. -(ગુન્હા)ના
11 મીનાબેન અમિતભાઇ ખાણધરિયા -આપ (અભ્યાસ )-ધો.3 -(ગુન્હા)ના
12 પ્રભુભાઈ કરમશીભાઈ ખાણધરિયા -આપ.(અભ્યાસ )—-(ગુન્હા) ના
13 દિપક અરજણભાઈ પરમાર -અપક્ષ -(અભ્યાસ ) ધો 12-(ગુન્હા) ના
14 કંઝારીયા ભવાન પ્રેમજીભાઈ -અપક્ષ -(અભ્યાસ )ધો.4- (ગુન્હા)ના
15 હડિયલ અનિલભાઈ મલાભાઈ -અપક્ષ- (અભ્યાસ )ધો.10 -(ગુન્હા)2019માં એટ્રોસિટી એકટ ગુનો

વોર્ડ નંબર-12
1 પુષ્પાબેન અવચરભાઈ જાદવ – ભાજપ (અભ્યાસ )-ધો 10 -(ગુન્હા)ના
2 નિમિષાબેન રાજેશકુમાર ભીમાણી- ભાજપ- (અભ્યાસ )એમ.એ -(ગુન્હા)ના
3 ચુનીલાલ છગનભાઇ પરમાર – ભાજપ -(અભ્યાસ )ધો 12.- (ગુન્હા)ના
4 બ્રિજેશભાઈ આપાભાઈ કુંભારવાડીયા- ભાજપ-(અભ્યાસ ) એલ.એલ.બી -(ગુન્હા)ના
5 તૂપ્તિબેન રજનીકભાઈ ભોજાણી – કોંગ્રેસ -(અભ્યાસ )બીએડ -(ગુન્હા)ના
6 જીતેન્દ્રભાઈ જસમતભાઈ ઝાલરિયા – કોંગ્રેસ (અભ્યાસ )—(ગુન્હા)ના
7 ગણેશભાઈ બેચરભાઈ ડાભી – કોંગ્રેસ- (અભ્યાસ )ધો 9- (ગુન્હા)બે ગુન્હા દાખલ
8 રંજનબેન કીશોરભાઈ પરમાર – કોંગ્રેસ- (અભ્યાસ )ધો.7 -(ગુન્હા)ના
9 નીતિનભાઈ અરજણભાઈ પરમાર – કોંગ્રેસ-(અભ્યાસ ) ધો 7 -(ગુન્હા)ના
10 રહીશભાઈ કાસમભાઈ માધવણી – આપ -(અભ્યાસ )એલએલએમ -(ગુન્હા)ના
11 વીરજીભાઈ નરશીભાઇ ચાવડા – આપ -(અભ્યાસ )ધો.12-(ગુન્હા)આઈ.પીસી 323 504 હેઠળ ગુન્હો દાખલ

વોર્ડ નંબર-13
1 પુષ્પાબેન જયસુખભાઇ સોનાગ્રા – ભાજપ- (અભ્યાસ )ધો 10 -(ગુન્હા)ના
2 જસવંતીબેન પ્રવીણભાઈ સોનાગ્રા – ભાજપ -(અભ્યાસ )ધો 10- (ગુન્હા)ના
3 ભાનુબેન ચંદુભાઈ નગવાડીયા – ભાજપ- (અભ્યાસ )ધો 10 -(ગુન્હા)આઇપીસી 323 હેઠળ ગુન્હો દાખલ
4 ભાવિકભાઈ ભરતભાઈ જારીયા – ભાજપ -(અભ્યાસ )બીબીએ- (ગુન્હા)આઈ.પીસી 323 હેઠળ ગુન્હો નોંધાયેલ છે.
5 કંચનબેન રતિલાલ જાદવ -કોંગ્રેસ -(અભ્યાસ )ધોરણ 7- ગુન્હો નથી
6.ગેલાભાઇ ભીખાભાઇ નૈયા- કોંગ્રેસ -(અભ્યાસ )ધો 9 -ગુન્હો નથી
7 લતાબેન વિનોદભાઈ નકુમ -કોંગ્રેસ -(અભ્યાસ )નિરક્ષર- ગુન્હો નથી
8 દિગ્વિજયસિંહ મંગળસિંહ ઝાલા – કોંગ્રેસ -(અભ્યાસ )ધોરણ 8- ગુન્હો નથી

- text