વેલેન્ટાઇન ડે ના દિવસે ઘરે લઈ આવો આપનું મનપસંદ TVS ટુ વ્હીલર ખૂબ આકર્ષક કિંમતે…

- text


સ્કૂટર, બાઇક અને મોપેડના મનમોહક લુક ધરાવતા વિવિધ મોડેલ ઘરઆંગણેથી જ ખરીદવાનો અનેરો અવસર

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે અવધ TVS તેમનું મનપસંદ ટુ વ્હીલર ખૂબ આકર્ષક કિંમતે લઈને આવ્યું છે. જેથી હવે સ્કૂટર, બાઇક અને મોપેડના મનમોહક લુક ધરાવતા વિવિધ મોડેલ ઘરઆંગણેથી જ ખરીદવાનો અનેરો અવસર મોરબીવાસીઓને મળ્યો છે. તો રાહ શેની જોવી? આજે જ પધારો અને આપનું મનપસંદ ટુ વ્હીલર લઈ જાઓ.

મોરબીમાં શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સાર પેટ્રોલ પંપની બાજુમાં અવધ TVS કાર્યરત છે. જ્યાં જયુપીટર, રેડીયન, અપાચે, એન્ટોર્ક અને XL 100 સહિતના ટુ વ્હીલરના મોડેલ ઉપલબ્ધ છે. અહીં વાહન ઉપર 90 ટકા લૉન ઉપલબ્ધ છે. વ્યાજદર માત્ર 6.99 ટકા છે. વાહનની ખરીદી ઉપર ઝીરો ટકા પ્રોસેસિંગ ફી છે. ઉપરાંત વાહનની ખરીદી ઉપર જુના વાહનનું એક્સચેન્જ બોનસ રૂ.2500 મળશે.

- text

હાલ વેલેન્ટાઈન વિક ચાલી રહ્યું છે. ત્યારે પોતાના સ્વજનને ભેટ રૂપે આપવા કે પરિવારમાં નવા સભ્ય તરીકે ટુ વ્હીલરને વસાવવાનો શ્રેષ્ઠ સમય છે. તો આજે જ અવધ TVSના શો રૂમે પધારો અને આપનું મનપસંદ ટુ વ્હીલર પસંદ કરો. વધુ વિગત માટે મો.નં 9724158909 અથવા 8849602098 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text