ખરેડા : હંસાબેન મગનભાઈ ડઢાણિયાનું નિધન: ટેલિફોનિક બેસણું

- text


મોરબી : હંસાબેન મગનભાઈ ડઢાણિયા ઉં.વ. 73 તે, દેવજીભાઈ (9974121673)ના માતાનું તારીખ 02/02/2021ના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતની લૌકિકપ્રથા મુલત્વી રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 04/02/21ને ગુરુવારના રોજ સવારે 09થી સાંજે 6 કલાક દરમ્યાન રાખેલ છે. સગા સ્નેહીજનો પરસોત્તમભાઈ વસ્તાભાઈ ડઢાણિયા (મોબાઈલ નંબર 9586690076), અમિતકુમાર પરસોત્તમભાઈ ડઢાણિયા (9724499992) પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

- text