ગાળા: મહાદેવભાઈ ચકુભાઈ કાચરોલાનું નિધન: બેસણું

- text


મોરબી : મહાદેવભાઈ ચકુભાઈ કાચરોલા ઉં.વ. 68 તે, ભરતભાઇ મહાદેવભાઈ કાચરોલા (9723997681) અને જલ્પેશભાઈ મહાદેવભાઈ કાચરોલા (9662064908)ના પિતાનું તારીખ 02/02/21ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 04/02/2021ને ગુરુવારે સવારે 08:00થી 10:00 કલાકે અમારા નિવાસ્થાને ગાળા ખાતે રાખેલ છે.

- text

- text