23 જાન્યુઆરી : મોરબી તાલુકામાં 3 અને માળીયા તાલુકામાં 1 કેસ નોંધાયો, અન્ય તાલુકામાં રાહત

- text


મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3280 કેસમાંથી 3002 સાજા થયા, કુલ 212ના મોત : હાલ 66 એક્ટિવ કેસ

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 23 જાન્યુઆરી, શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 466 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 4 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

  • મોરબી સીટી : 02
  • મોરબી ગ્રામ્ય : 01
  • વાંકાનેર સીટી : 00
  • વાંકાનેર ગ્રામ્ય : 00
  • હળવદ સીટી : 00
  • હળવદ ગ્રામ્ય : 00
  • ટંકારા સીટી : 00
  • ટંકારા ગ્રામ્ય : 00
  • માળીયા સીટી : 00
  • માળીયા ગ્રામ્ય : 01
    આજના જિલ્લાના કુલ નવા કેસ : 04

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

- text

  • મોરબી તાલુકામાં : 05
  • વાંકાનેર તાલુકામાં : 00
  • હળવદ તાલુકામાં : 01
  • ટંકારા તાલુકામાં : 00
  • માળીયા તાલુકામાં : 00
    આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 06

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 66
કુલ ડિસ્ચાર્જ કેસ : 3002
મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 212
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3280
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 155266

- text