જુના ઘાંટીલા નજીક વિદેશી દારૂની બોટલો સાથે એક પકડાયો

- text


માળીયા (મી.) : જુના ઘાંટીલા નજીક વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં પ્રોહીશબીશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

ગઈકાલે તા. 4ના રોજ માળીયા (મી.) તાલુકાના જુના ઘાંટીલા ગામથી મંદરકી ગામ જવાના રસ્તેથી અમથુભાઇ ઉર્ફે અમરત દિલીપભાઇ સુરાણીને ગે.કા. પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 6 જેની કિ. રૂ. 1800નો મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદા સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલો જપ્ત કરી આરોપી અમથુભાઈની અટકાયત કરી છે.

 

- text