મોરબી: અરવિંદકુમાર જેઠાલાલ વાગડિયા (સોની)નું અવસાન

મોરબી: વાગડિયા (સોની)અરવિંદકુમાર જેઠાલાલ (ઉ વ.77)તે જેઠાલાલ દયાદજીભાઈના પુત્ર, સુરેશભાઇ (9427236750),
ભરતભાઇ (9427236537) ના મોટા ભાઈ,ધીમંતભાઈ (98254 22617)
,કેતનભાઈ(9427621406),વીરેન્દ્રભાઈ (9427236218),ના પિતા, મધુસુદન ગોપાલદાસ પારેખના જમાઈનું તા.22ના રોજ અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.23ના રોજ સાંજે 4થી 6 દરમિયાન રાખ્યું છે.લૌકિક વ્યવહાર બંધ રાખ્યો છે.