વાંકાનેરમાં વિદેશી દારૂની બોટલ સાથે એક પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેરમાં ધમલપર ચોકડી પાસેથી અમીતભાઇ કેશુભાઇ રાજપરાને ગેરકાયદે વિદેશી દારૂ વોડકાની બોટલ નંગ 1 (કી.રૂ. 300) વેચાણ કરવાના ઈરાદા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલ જપ્ત કરી છે. અને આરોપીની અટકાયત કરી છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી અમિત સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text