મોરબી : કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલે પરિવાર સાથે મતદાન કર્યું

- text


મોરબી : નગરપાલિકાની પાછળ આવેલી બોયસ હાઈસ્કૂલ સ્થિત મતદાન કેન્દ્રમાં કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીલાલ પટેલે સહપરિવાર સાથે જઈ સવાર સવારમાં જ દેશના નાગરિક તરીકે મળેલા મતદાનનો હક્કનો ઉપયોગ કરી પોતાની મતદાનની ફરજ નિભાવી હતી.

સહ પરિવાર સાથે બોયસ હાઈસ્કૂલમાં મતદાન કરવા પહોંચેલા જ્યંતીલાલ પટેલે લોકોને મોટી માત્રામાં મતદાન કરવાની અપીલ કરી પોતાની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

- text


મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ… મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..)

https://morbiupdate.com/election-special/

મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો..

https://www.facebook.com/morbiupdate

મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US

- text