મોરબી-1માં સાંજે 6થી 8 દરમિયાન અડધો ઇંચ વરસાદ

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આજે મેઘરાજા ધીમીધારે વરસ્યા છે. જેમાં સાંજે 6થી 8 દરમિયાન બે કલાકમાં મોરબી પાલિકાએ જાહેર કરેલા આંકડા મુજબ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે મોરબી-2, માળિયા અને હળવદમાં હળવા ઝાપટા નોંધાયા છે.

- text

21 ઓગસ્ટ : મોરબી જિલ્લાની વરસાદ અપડેટ (સાંજે 6થી 8 વાગ્યા સુધી)

મોરબી – 1 (પાલિકા કચેરી) : 15 mm
મોરબી – 2 (મામલતદાર કચેરી) : 07 mm
માળિયા : 05 mm
વાંકાનેર : 01 mm

- text