મોરબી : પાણીના ટાંકામાં પડી જતા પ્રોઢાનું મૃત્યુ

- text


મોરબી : મોરબી શહેરમાં રહેતા એક પ્રોઢા પાણીના ટાંકામાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

મોરબીમાં અક્ષર પાર્ક સોસાયટીમાં રહેતા પ્રભાબેન કેશુભાઈ ચનીયાર (ઉ.વ. 52) ગઈકાલે તા. 3ના રોજ પોતાના ઘરે પાણીના ટાંકામાં પડી ગયા હતા. જેથી, તેઓનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

- text