માળીયા (મી.) કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ પદે રમેશભાઈ ફૂલતરીયાની નિમણુંક

- text


માળીયા (મી.) : ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાની સૂચના મુજબ માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે રમેશભાઈ વીરજીભાઈ ફૂલતરીયાની નિમણુંક કરવામાં આવી છે. તેમ મોરબી જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલિતભાઈ કગથરા દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text