મોરબી : નાલંદા વિદ્યાલયનો છાત્ર ધો. 10માં મોરબી જિલ્લા પ્રથમ

- text


મોરબી : હાલમાં ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી તાલુકાના વીરપર ગામમાં આવેલી નાલંદા વિદ્યાલયનો વિદ્યાર્થી ભવ્ય ભેંસદડીયા 99.99 PR સાથે મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે. જે બદલ શાળા અને પરિવારે અભિનંદન પાઠવ્યા છે. તેમજ ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા આપેલ છે.

- text