મોરબીમાં એક્ટિવ આઈ સિક્યુરીટી દ્વારા ખૂબ વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત સેનિટાઈઝરનું વેચાણ

- text


 

નાના એકમો માટે 1લીટર સેનિટાઈઝર સાથે સ્પ્રે.ની બોટલ પણ અપાશે : હેન્ડ સેનિટાઈઝર પણ ઉપલબ્ધ

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં એક્ટિવ આઈ સિક્યુરિટી દ્વારા ખૂબ વ્યાજબી ભાવે ગુણવતા યુક્ત સેનેટાઇઝરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં નાના એકમો માટે એક લીટર સેનેટાઇઝર સાથે સ્પ્રે.ની બોટલ પણ આપવામાં આવે છે. આ સાથે હેન્ડ સેનિટાઈઝર પણ નજીવભાવે ઉપલબ્ધ છે.

હાલ કોરોના વાયરસનું સંક્રમણ ઘટે તે માટે સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ કોઈ પણ એકમને ફરજીયાતપણે સેનિટાઈઝ કરવાનું રહે છે. હાલ સેનેટાઇઝરની ખૂબ ડિમાન્ડ છે. ત્યારે ઘણા લોકો તેની વધુ કિંમત દેવા પણ મજબુર બન્યા છે. આવા સમયે એક્ટીવ આઈ સિક્યુરીટી દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને ખૂબ વ્યાજબી કિંમતે સેનેટાઇઝરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

- text

જેમાં એક લીટર સેનેટાઇઝર તે પણ સ્પ્રે.ની બોટલ સાથે ફક્ત રૂ. 500માં આપવામાં આવી રહ્યું છે. આ સાથે હેન્ડ સેનિટાઈઝર પણ ખૂબ વ્યાજબી ભાવે આપવામાં આવી રહ્યું છે.તો આ સેનિટાઈઝર વસાવીને તેનો છંટકાવ કરીને તમારા ઘર, ઓફિસ, કારખાના સહિતના સ્થળોને સુરક્ષિત રાખો અને કોરોનાની મહામારીથી બચો. ઓર્ડર માટે કે વધુ વિગત માટે એક્ટીવ આઈ સિક્યુરીટી 2-પૃથ્વીરાજ પ્લોટ, સ્વામિનારાયણ મંદિર પાસે, શનાળા રોડ, મોરબી- મો.નં. 8141883111અથવા 8000883546 ( પુર્ણેશ જાદવાણી)નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text