ઇડન હિલ્સમાં ગોલ્ડન જવેલરી એક્ઝિબિશનને ભવ્ય પ્રતિસાદ, કસીનો રમીને અઢળક ડિસ્કાઉન્ટ મેળવી ગ્રાહકો ખુશખુશાલ

- text


ગ્રાહકો રોલેટ ફેરવીને મજૂરી ઉપર મેળવી રહ્યા છે 20થી લઈને 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : એક ગ્રાહકને જેકપોટ લાગતા મજૂરી અને બધા એક્સ્ટ્રાચાર્જ માફ

( પ્રમોશનલ આર્ટિકલ ) મોરબી : મોરબીના આંગણે ઇડન હિલ્સ ખાતે ચાલી રહેલા ગોલ્ડન જવેલરીના ભવ્ય એક્ઝિબિશનને પ્રથમ બે દિવસમાં લોકોનો ભવ્ય પ્રતિસાદ સાંપડ્યો છે. આ વખતે એક્ઝિબિશનનું નવું નજરાણું લાઈવ કસીનો છે. જે રમીને ગ્રાહકો મજૂરી ઉપર 20 ટકાથી લઈને 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી રહ્યા છે. ઉપરાંત એક ગ્રાહકે જેકપોટ જીતતા તેમના મજૂરી અને બધા જ એક્સ્ટ્રા ચાર્જ માફ થઈ ગયા છે.

વિશ્વના ટોપ ફાઈવ ગોલ્ડ જવેલરી આર્ટિસ્ટમાં સ્થાન ધરાવતા સુરતના ગોલ્ડન જવેલ્સ દ્વારા મોરબીના ઘુંદડા રોડ ઉપર ઇડન હિલ્સ ખાતે બેડમિન્ટન હોલમાં તા.13થી 17 ગોલ્ડન જવેલરીના પાંચ દિવસના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે 10:30 થી રાતે 11 સુધીનો છે. આ એક્ઝિબિશનને પ્રથમ બે દિવસમાં મોટી સંખ્યામાં લોકોએ માણ્યું છે અને મનપસંદ જવેલરીની ખરીદી કરી છે. આ વખતેની કસીનોની થીમ લોકોને ખૂબ પસંદ પડી છે. કસીનો રમીને ગ્રાહક અઢળક ડિસ્કાઉન્ટ મેળવી રહ્યા છે. રોલેટ ફેરવ્યા બાદ ગ્રાહક મજૂરી ઉપર 20 ટકાથી લઈને 100 ટકા સુધીની છૂટ મેળવી શકશે. ઉપરાંત જો જેકપોટ નીકળશે તો ગ્રાહકને મજુરી તેમજ જડતર, સ્ટોર, ડાયમંડ સહિતનો એક્સ્ટ્રા ચાર્જ માફ કરી દેવામાં આવશે. આ જેકપોટ એક ગ્રાહક જીતી ચુક્યા છે.

આ એક્ઝિબિશનમાં નત નવીન ડિઝાઇનના કોન્સેપટની જવેલરી જેવીકે ઇટાલિયન, વુડ, રોઝ ગોલ્ડ, મેન્સ સહિતનું આકર્ષક કલેક્શન. આ સાથે હમણાં જ લોન્ચ થયેલ આહાના કલેક્શન તેમજ મધર ઓફ પલના કોન્સેપટ સાથેની નત નવીન ડિઝાઇન પણ આ એક્ઝિબિશનમા છે. ઉપરાંત હાલનું ટ્રેન્ડિંગ લાઈટવેટ તેમજ હમણાં જ લોન્ચ થયેલુ સી સેલ કલેક્શન પણ અહીં મળે છે. અહીં સિંગલ એડિશન જવેલરી એટલે કે સમગ્ર વિશ્વનું એક માત્ર માસ્ટર પીસ પણ ઉપ્લબ્ધ છે. વધુમાં આજે નવું કલેક્શન પણ આવ્યું છે.

- text

આ એક્ઝિબિશનમાં રૂ. 5 હજારથી લઈને રૂ. 30 લાખ સુધીની સિંગલ પીસ જવેલરી મળે છે.સાથોસાથ જવેલરી ઉપર લાઈફટાઈમ સર્વિસ ફ્રી મળે છે. અને આ સર્વિસનો લાભ ગ્રાહકો ઘરેબેઠા પણ મેળવી શકે છે. તો ઇડન હિલ્સ ખાતે આ એક્ઝિબિશનમા પધારીને આકર્ષક ગોલ્ડન જવેલરીની ખરીદી કરો અને કસીનો રમીને ડિસ્કાઉન્ટ મેળવો. વધુ વિગત માટે સુરજભાઈ વાઘાણી મો.નં. 9825675999 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text