મોરબીના અજય ફૂલતરીયાને મેડિસિન અને સર્જરીની બેચરલ ડિગ્રી પ્રાપ્ત થઇ

- text


મોરબી : મોરબીના ડો. અજય હીરજીભાઈ ફૂલતરીયાને પાટણ સ્થિત GMERS મેડિકલ કોલેજ દ્વારા ગઈકાલે તા. 2 માર્ચના રોજ બેચરલ ઓફ મેડિસિન તથા બેચરલ ઓફ સર્જરીની ડિગ્રી પ્રાપ્ત કરી છે. જે બદલ તેઓને પરિવારજનો તથા મિત્રવર્તુળ તરફથી શુભેચ્છા પાઠવવમાં આવી છે.

- text