મોરબી : ખ્વાઝા ગરીબ નવાઝનો ઉર્ષ મનાવાયો

- text


મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ શાન-ઓ-શોકતથી ખ્વાઝા ગરીબ નવાઝનો ઉર્ષ મનાવવામાં આવ્યો હતો. જેમાં 6 દિવસ વાએજ તેમજ નિયાજ વહેંચી ખ્વાઝા ગરીબ નવાઝનો ઉર્ષ મનાવાયો હતો. જેમાં ખ્વાઝા પેલેસ ગ્રુપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ તકે ખ્વાઝા પેલેસ ગ્રુપના પ્રમુખ કરીમભાઇ મન્સૂરી દ્વારા યાદીમાં સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text