મોરબીમાં 30મીએ ગુર્જર સુતાર જ્ઞાતિનો સમૂહ લગ્નોત્સવ

- text


મોરબી : મોરબીમાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આગામી તા. 30ના રોજ વસંત પંચમીના અવસરે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નોત્સવ ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી- યુનિટ 1માં યોજાશે. જેમાં 3 યુગલો લગ્નગ્રંથિથી જોડાવાના છે. આ લગ્નોત્સવમાં પધારવા સર્વે જ્ઞાતિજનોને ટ્રસ્ટી મંડળ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text