મહેન્દ્રગઢ ગામમાંથી જુગાર રમતાં છની અટકાયત

- text


માળીયા (મી.) : માળીયા (મી.) પોલીસ દ્વારા મહેન્દ્રગઢ ગામમાંથી જુગાર રમતાં છ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.

- text

માળીયા (મી.) પોલીસ દ્વારા મહેન્દ્રગઢ ગામમાંથી 21,050 રૂ.ની રોકડ રકમ સાથે જુગાર રમતાં આરોપીઓ સુખરામભાઇ પ્રભુભાઇ ઝીંજુવાડીયા (ધધો ખેતી, ઉ.વ.૫૨, રહે. મોરબી ઇંદીરા નગર તા.જી.મોરબી), ગોપાલભાઇ રામજીભાઇ જાલરીયા (ધધો ખેતી, ઉ.વ.૬૦, રહે. ફગસીયા (મહેંદ્ર ગઢ), તા.માળીયા મી જી.મોરબી), લલીતભાઇ ગણેશભાઇ મકવાણા (ઉ.વ.૩૦, ધંધો ડ્રાયવીંગ, રહે. મોરબી વાવડી રોડ, બસ સ્ટેન્ડ પાસે, તા. મોરબી), રતીલાલ સામજીભાઇ વિરમગામા (ઉ.વ.૪૭, ધંધો ખેતી, રહે. પીપળી, તા.જી. મોરબી) તેમજ કેશવજીભાઇ મોતીભાઇ જેઠલોજા (ઉ.વ.૬૫, ધંધો ખેતી, રહે. નવી પીપળી, તા.જી. મોરબી) તેમજ અશ્વિનભાઇ મુળજીભાઇ બોપલીયા (ઉ.વ.૪૮, રહે. ફગસીયા (મહેંદ્રગઢ), તા. માળીયા મી., જી. મોરબી)ની અટકાયત કરવામાં આવી હતી. તેમજ માળીયા (મી.) પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- text