મોરબી : રફાળેશ્વર નજીક અકસ્માતના કારણે કારમાં આગ

- text


મોરબી : મોરબી પંથકમાં અકસ્માતની ઘટનાઓ અવાર-નવાર બની રહી છે. ત્યારે આજે રફાળેશ્વર ગામ પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા કારમાં આગ લાગી હતી.

- text

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ પાસે મંગનુંમ સીરામીક પાસેથી પસાર થઇ રહેલી કારનું ડમ્પર સાથે અકસ્માત થયો હતો. જેના કારણે કાર ભડકે બળી હતી. કારમાં આગ લાગવાને કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સદ્નસીબે જાનહાની થઇ હોવાના અહેવાલ નથી.

- text