મોરબી : સંસ્કૃત ભારતી દ્વારા શનિવારે તથા રવિવારે સંસ્કૃત સાપ્તાહિક કેન્દ્ર

- text


મોરબી : મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કુત ગૌરવ પરીક્ષા આપતા હોય તેવા તથા પત્રાચાર દ્વારા સંસ્કૃત શીખતાં હોય તેવા વિદ્યાર્થીઓને લાભદાયી બને તે માટે સંસ્કૃત સાપ્તાહિક કેન્દ્રનું સાર્થક વિદ્યામંદિર ખાતે શનિવારે સાંજે 6:15 થી 7:15 તથા નવા બસસ્ટેન્ડની સામે આવેલા જુના શિશુ મંદીર ખાતે સાંજે 5:00 થી 6:00 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.

- text