ટંકારા : હદપારી હુકમનો ભંગ કરતા એકની અટકાયત

- text


ટંકારા : ગઈકાલે તા. 12 નવેમ્બરના રોજ ટંકારા પોલીસ દ્વારા આરોપી દામજીભાઇ ઉર્ફે ડાલીયો અજમલભાઇ વાધેલા (ઉ. વ. ૩૨, ધંધો – મજુરી, રહે. અમરાપર રોડ, ટંકારા)ની હદપારી કેસના મુજબ મોરબી, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ (ભુજ) જીલ્લા એમ કુલ – ૫ જીલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરેલ તેમ છતા ટંકારાના અમરાપર રોડ પરથી મળી આવતા હદપારી હુકમનો ભંગ કરવાના ગુના બદલ અટકાયત કરવામાં આવી હતી.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

- text

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text