સર્કલ કબ્બડી નેશનલ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં મોરબીની ટીમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

- text


મોરબી : ગત તા. 21થી ત્રણ દિવસ સુધી પંજાબ યુનિવર્સીટી દ્વારા ચંદીગઢ ખાતે 30મી સર્કલ કબ્બડી નેશનલ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં યોજવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ વાંસદડિયા મૌલિક, ગામી રાજદીપ, નૈમિષ, પિન્ટુ સહિતના ખેલાડીઓએ કરી ટીમને ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચાડી રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી પામી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. જે બદલ મોરબી રમત-ગમત વિભાગ દ્વારા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી અભિનંદન પાઠવ્યા હતા.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text