મોરબીમાં રોટરી કલબ દ્વારા ‘વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટ’નો કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીમાં ગઈકાલે શુક્રવારના રોજ રોટરી કલબ તરફથી રાષ્ટ્રીય શાળા ખાતે ‘વેસ્ટમાંથી બેસ્ટ’ અને ‘ક્રાફ્ટના પ્રોજેક્ટ’નું કાર્યક્રમ યોજવામાં આવેલ હતું. આ પ્રોજેક્ટ સમયે ગીતાબેન દોશી, અર્ચિતાબેન શાહ, પ્રકાશભાઈ દોશી, હરીશભાઈ શેઠ તેમજ પરમાર રૂપેશ (કવિ જલરૂપ ) હાજર રહ્યાં હતાં. જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. જે બદલ શાળા પરિવાર દ્વારા રોટરી કલબનો આભાર માનવામાં આવ્યો હતો.

- text


Morbi Update ની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text