મોરબીની નવયુગ કિ્ડસમાં શિક્ષક દિન નિમિત્તે વાલીઓ દ્વારા અનોખી પહેલ

- text


મોરબી સ્થિત નવયુગ કિ્ડસ (ઈગ્લિશ મીડીયમ) દ્વારા શિક્ષક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. નવયુગ કિ્ડસમાં ભણતા બાળકોના વાલીઓ દ્વારા શિક્ષકો પાસે કેક કટિંગ કરાવી શિક્ષકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એક બાળકના ધડતરમાં શિક્ષકના સ્થાનનું મહત્વનું સમજીને તમામ વાલીઓ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી. જે આપણા સમાજના લાભાર્થે માટે ખૂબ જ આવકાર્ય છે.

- text