મોરબીના તમામ રસ્તાઓ પર રઝળતા પશુઓનો ત્રાસ : વિડિઓ વાયરલ થયો, જુઓ વિડિઓ

- text


મોરબી : મોરબીમાં રઝળતા પશુઓના રસ્તા પરના અડીંગાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. છતાં કુંભકર્ણંને પણ શરમાવે તેવી નિદ્રામાં પોઢેલા પાલિકા તંત્રના ધ્યાને આ સમસ્યા આવે તે માટે એક યુવાને મોરબીના તમામ માર્ગો પર ફરીને રસ્તા પર પશુઓની સમસ્યાનો વિડિઓ બનાવ્યો છે. જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડિઓ જુવા નીચેની લિંક પર ક્લીક કરો.

- text

 

- text