ટંકારાના નસીતપર ગામે શેરીમાં જુગાર રમતા છ ઝડપાયા

- text


ટંકારા : ટંકારાના નસીતપર ગામે શેરીમાં ચાલતા જુગાર ઉપર પોલીસે દરોડો પાડીને છ શખ્સોને પકડી પાડ્યા હતા. આ સાથે પોલીસે રૂ. 1860ની રોકડ કબ્જે કરીને પકડાયેલા શખ્સો સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના નસીતપર ગામે પોલીસે દરોડો પાડીને જુગાર રમતા પરસોતમભાઈ નથુભાઈ ભાંભી, રમેશભાઈ નથુભાઈ ભાંભી, રમેશભાઈ ભાણજીભાઈ ચાવડા, જેન્તીભાઈ લક્ષ્મણભાઇ ચૌહાણ, પ્રકાશભાઈ મોહનભાઇ ડાભી અને કમલેશભાઈ કેશુભાઈ ચાવડાને રૂ. 1860ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text