પ્રેરણાત્મક પગલું : જન્મદિવસની વૃદ્ધાશ્રમનાં વડીલો સાથે ઉજવણી

- text


મોરબી : મોરબીનાં રહેવાસી રવિભાઈ ભાવસારનાં પત્ની શીતલબેન ભાવસારે પોતાનો જન્મદિવસ કંઇક અલગ રીતે ઉજવ્યો હતો. તેમણે પોતાના જન્મદિવસની ઉજવણી કુબેર વૃદ્ધાશ્રમનાં વડીલોને દહીંવડા જમાડીને કરી હતી. સંતાનો દ્વારા તરછોડાયેલા આ વડીલો સાથે પોતાનો જન્મદિન ઉજવીને અનોખો આનંદ મેળવ્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text