મોરબી : લોહાણા સમાજનું ગૌરવ

- text


મોરબી : મોરબીના હર્ષ હરેશભાઇ કાથરાણીએ સિવિલ એન્જીનિયરિંગમાં ઓલ ઓવર પ્રથમ ક્રમાંક મેળવીને કોલેજ, પરિવાર તથા જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.

મોરબીમાં રહેતા અને એલ.ઈ. કોલેજમાં વર્ષ 2015થી સિવિલ એન્જીનિયરિંગ ફિલ્ડમાં અભ્યાસ કરતા હર્ષ હરેશભાઇ કાથરાણીએ સિવિલ એન્જીનિયરિંગમાં ઓલ ઓવર પ્રથમ ક્રમાંક મેળવીને મોરબી લોહાણા જ્ઞાતિ તથા પરિવારનું નામ રોશન કર્યું છે. તેમને મોરબી લોહાણા જ્ઞાતિ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text